Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પરેશ ધાનાણીની ગુજરાતમાં કોંગ્રેસની ભૂમિકા અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા

 

નવી દિલ્હી :ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી થયા બાદ પરેશ ધાનાણીએ દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને મુલાકાત કરી  રાહુલ ગાંધી સાથે ગુજરાતમાં કોંગ્રેસની ભૂમિકા અંગે ચર્ચા કરી.હતી 

   પરેશ ધાનાણીએ યુવા પ્રતિનિધિ અને ખેડૂત પુત્રને વિપક્ષના નેતા બનાવવા બદલ રાહુલનો આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં કોંગ્રેસ સૌને સાથે લઈ ગુજરાતમાં સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે.અને વિધાનસભામાં ગુજરાતની જનતાની વેદનાને વાચા આપશે તેમ જણાવ્યું હતું

(12:57 am IST)
  • વિવાદનું મુળ જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ સાથે સંકળાયેલો છે : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ રંજન ગોગોએ આપેલા નિર્દેશ access_time 4:04 pm IST

  • એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને પોતાની નાગરિકતા આપી : સ્વીડન પોલીસ તેની રેપ કેસમાં ધરપકડ ન કરે એ ડરથી અસાંજે પાંચ વર્ષથી વધુ સમયથી લંડનમાં એક્વાડોરના દૂતાવાસમાં આશ્રયમાં રહેતા હતા : તેના પર રેપનો આરોપ હતો, પણ સ્વીડનેએ આરોપો તેના પર થી રદ કર્યા હતા access_time 9:31 am IST

  • શુક્રવારે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપના ત્રીજા મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રમાય રહી છે. access_time 6:52 pm IST