Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમદાવાદમાં હાર્દિક પટેલનો રોડ-શો :બાપુનગર વિસ્તારમાં હાર્દિકના રોડ શો ઉપર ભાજપના કાર્યકરોનો પથ્થરમારો :ભાજપ કાર્યાલય બહાર પાસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ :પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો

અમદાવાદ ;આમદાવાદમાં આજે પાસના સુપ્રીમો હાર્દિક પટેલનો રોડ શો યોજાયોઃ હતો દરમિયાન આજે સાંજે બાપુનગર વિસ્તારમાં હાર્દિકના રોડ શોમાં ભાજપ કાર્યકર્તા અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું બાપુનગર વિસ્તારમાં ભાજપ કાર્યાલય બહાર પાથરમાંરો થતા પોલીસ દોડી ગઈ હતી અને હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરી નખાયું હતું

(7:20 pm IST)