Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

અમદાવાદમાં હાર્દિક પટેલનો રોડ-શોઃ મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા

રાજકોટઃ ''પાસ''ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલનો આજે અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા અને રોડ-શોમા જોડાયા હતા. તંત્ર દ્વારા હાર્દિક પટેલના રોડ-શોની મંજૂરી આપવામાં આવી ન હતી છતા પણ મોટી સંખ્યામાં પાટી દારો ઉમટી પડ્યા હતા. આ રોડ-શો બાદ હાર્દિક પટેલની જાહેરસભા યોજાઇ હતી.

(6:54 pm IST)