Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મહેમદાવાદના સરદાર નગરમાં ઝેરી દવા ગટગટાવતા મહિલા સારવાર અર્થે

મહેમદાવાદ:સરદાર નગરમાં રહેતા સમુબેન મનુભાઈ ભોઈ (ઉંમર ૫૩ વર્ષ) એ ગત તા. ૯-૧૧-૧૭ની સાંજે અજાણતા કોઈ ઝેરી પદાર્થ ખાઈ ગઈ હતી. જેથી ઝેરની અસર થતા પરિવારજનોએ સમુબેન ભોઈને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(2:24 pm IST)