Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મહાનગરોના સમીકરણો પર એક નજર

  •  અમદાવાદની ૧૬ બેઠકો પરથી ૯ બેઠકો પર નવો ચહેરો
  •  રાજકોટની ચારેય બેઠકો પર નો રિપિટ થિયરી
  •  સુરતમાં ૧૦ માંથી ૮ બેઠક પર ઉમેદવાર રિપીટ
  •  વડોદરાની ૫ માંથી ૧ રિપીટ, ૨ નવા ઉમેદવાર
  •  જામનગરની બંને બેઠકો પર ઉમેદવાર બદલાયા
  •  ભાવનગર એક બેઠક પર રિપીટ ઉમેદવાર
  •  જુનાગઢ શહેરની ૧ બેઠક પર નો રિપીટ થિયરી
(11:10 am IST)