Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સુરત સચિન જીઆઈડીસીમાં 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કેસમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા :1 લાખનો દંડ સેસન્સ કોર્ટ દ્વારા ઐ તીહાસિક ઝડપી ચુકાદો

સુરતની સેશંસ કોર્ટે ઇતિહાસ રચ્યો,  २९ દિવસમા જ ચુકાદો આવી ગયો  ગુજરાત પોલીસ દ્વારા રાત દિવસ મહેનત કરી  9 દિવસમા જ ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી  આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા એક લાખ રુપિયાનો દંડ પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે ૧૨ વાગ્યા સુધી હિયરિંગ થયું હતું

ગુજરાત સરકાર ઝડપી ન્યાય માટે પ્રતિબદ્ધ છે  પીડિત પરિવાર ને ઝડપી ન્યાય મળે  ગુનેહગારોંમા ડર પૈદા થાય  સમાજમા એક કડક દાખલો બેસે આ હેતુ થી આજે ગુજરાત  મા ઐતિહાસિક સમય માં ચુકાદો આવ્યો છે - ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

(8:50 pm IST)