Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

નવસારી પાસે ગેસ લાઇનમાં મોટી આગ

નવસારી: અહીં ગેસ લાઇનમાં ભીષણ આગની ઘટના બની છે, ગ્રીડ પાસે આવેલ GSPCની ગેસ લાઇનમાં આગ લાગી છે...આગ લાગવાનું કારણ અકબંધ.

(1:09 pm IST)