Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઊંઝા ઉમિયા ધામ ખાતે હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ૧ કરોડનું દાન મળ્યું

મહેસાણા: ઊંઝા ખાતેના સુવિખ્યાત  ઉમિયાધામ ખાતે દિવાળીના  તહેવારોમાં દાનની સરવાણી વહી હતી. દિવાળીના તહેવારોમાં ઉમિયા ધામને અંદાજિત ૧ કરોડનું દાન મળ્યું છે. નવા વર્ષથી લઈને  લાભ પાંચમ સુધીમાં હજારો ભક્તોએ માં ઉમિયાના હવે પૂર્વક દર્શન કર્યા હતા. આ ૫ દિવસ દરમિયાન ઉમિયાધામને ૧ કરોડથી વધુનું દાન મળ્યું છે.

(1:04 pm IST)