Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતના ઈચ્છાપોરમાં તળાવમાં ન્હાવા પડેલ બે યુવાનો ડૂબી જતા મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

સુરત:શહેરના ઇચ્છાપોર ગામ તળાવમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના બની છે. ઘટનાની જાણથતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને શોધખોળ હાથ ધરી હતી. જેમાં બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

(6:14 pm IST)