Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ઇડરમાં હોળીમાથી સળગતા લાકડા સામ-સામા ફેંકવાની પરંપરા હજુ જીવંત એક વ્યક્તિને ઇજા

વર્ષોથી ચાલતી જોખમી હોળીની પરંપરા હજુ પણ જળવાઈ છે

સાબરકાંઠાના ઈડરમાં પરંપરાગત હોળીની ઉજવણી કરવામાં આવી છે. જેમાં હોળીમાંથી સળગતા લાકડા લઈ સામ સામે ફેંકવામાં આવ્યા હતા. ત્યારે વર્ષોથી ચાલતી જોખમી હોળીની પરંપરા આજે પણ અહીં જીવંત છે. જોકે આ પરંરપરામાં સળગતા લાકડાથી એક વ્યક્તિની ઇજા થઇ છે. અહીં વર્ષોથી આજ રીતે હોળી ઉજવાય છે.

(8:43 am IST)