Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમદાવાદની કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ ફટકારાયો : ભોજનમાંથી વંદો નિકળતા મચ્યો હોબાળો

અમદાવાદની પ્રસિદ્ધ કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશને 10 હજારનો દંડ ફટકાર્યો છે. કર્ણાવતી ક્લબની રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નિકળતા હોબાળો મચ્યો હતો. જે બાદ ક્લબ અને કોર્પોરેશને રોસ્ટોરન્ટને નોટિસ ફટકારી હતી. જો કે કોન્ટ્રાક્ટ TGBનો હોવાથી ભીનુ સંકેલવાના પ્રયાસ થયાના આરોપ પણ લાગી રહ્યાં છે.

(8:41 am IST)