Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સુરતના વરાછામાં મકાનમાં છાપો મારી સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યો

સુરત:વરાછા પોલીસે મારુતિચોક વિસ્તારના એક મકાનમાં છાપો મારી ત્યાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે સ્થળ ઉપરથી છ બાંગ્લાદેશી યુવતી, સ્પાના બહાને ગ્રાહકોને બોલાવી સેક્સ રેકેટ ચલાવતા સંચાલક અને તેની મદદ કરતા એક વ્યક્તિને ઝડપી પાડી કુલ આઠ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

(5:29 pm IST)