Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડોદરા;આવાસ યોજનાના કથિત ભ્રષ્ટ્રાચારની ચીફ સેક્રેટરીને તપાસ સોંપાઈ ;એક સપ્તાહમાં આપશે અહેવાલ

વડોદરા ;વડોદરામાં આવાસ યોજનામાં કથિત 2000 કરોડના ભ્રષ્ટ્રાચાર મામલાની તપાસ ચીફ સેક્રેટરીને સોંપાઈ છે અને તેઓ એક સપ્તહમાં અહેવાલ સુપ્રત કરશે

(10:27 pm IST)