Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હીરામણીનો હીરોઃ સોફટ ટેનિસ રમવા જાપાન જશે

અમદાવાદ : હીરામણી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં ધો. ૬ માં ભણતો પટેલ નંદ અતુલભાઇ સોફટ ટેનિશ ફેડરેશન અમદાવાદ દ્વારા સપ્ટેમ્બર માસમાં નેશનલ રમવા ચંદીગઢ ગયો હતો ત્યાં બ્રોન્ઝ મેડલ જીતેલ છે. હવે ફેબ્રુઆરી માસમાં ઇન્ટરનેશનલ રમવા જાપાન જશે. તેને સંસ્થાના શ્રી નરહરિ અમીન, સ્કુલ ડીરેકટર ડો. અંબુભાઇ પટેલ વગેરેએ સન્માનીત કરેલ તે પ્રસંગની તસ્વીર.

(4:30 pm IST)