Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

નોટબંધી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા RBIને નોટીસ

રાજકોટ :  નોટબંધી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરબીઆઇને નોટીસ ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

નોટબંધી મામલે ગુજરાત હાઈકોર્ટે RBIને નોટિસ ફટકારી છે. 1.56 લાખની જૂની નોટો બદલી આપવા બદલ RBIને નોટિસ મોકલવામાં આવી છે.

કેટલાક લોકો નોટબંધી સમયે વિદેશ ગયા હોવાથી જુની નોટો બદલી શકાઈ નહોતી. અરજદાર વિદેશમાં રહેતા હોવાથી RBI નોટ બદલી આપવા માટે ના પાડી હતી.

આથી સિનિયર સિટીઝન દંપતિએ HCમાં મામલે અરજી કરી હતી. અરજદાર વિદેશમાં રહેવા છતાં અહીં રીટર્ન ભરતા હતા.

 

(4:28 pm IST)