Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગુરુવારે સુરતમાં 'શિક્ષણ સંવાદ"કાર્યક્રમ:હાઇકોર્ટનો ફી વિધેયકની તરફેણમાં ચુકાદો ;હવે પછી શું ? પ્રશ્નો-પરિસ્થિતિ મૂંઝવણના માર્ગદર્શન

સુરત પેરેન્ટસ એસો,દ્વારા આયોજન ;શિક્ષણમંત્રી સાથે સીધો સંવાદ કરાશે :વાલીઓ રહેશે ઉપસ્થિત

સુરત ;બાળકોના શિક્ષણ માટે વાલીઓમાં ચિંતાનો વિષય બની રહયો છે તેવામાં બેફામ ફી વધારા મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારના ફી અધિનિયમનની તરફેણમાં ચુકાદો અપાતા રાહત અનુભવાઈ છે ત્યારે હજુ પણ મામલે કેટલીક પરિસ્થિતિ અને પ્રશ્નો મૂંજવી રહ્યાં હોય ત્યારે સુરત પેરેન્ટ્સ એસો,દ્વારા કાલે ગુરુવારે શિક્ષણ સંવાદ કાર્યક્રમનું આયોજન થયેલ હહે જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહીને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે કાર્યક્રમમાં સાંસદ ,સુરતના તમામ ધારાસભ્ય,સુરત ભાજપ પ્રમુખ કલેકટર મ્યુનિ કમિશનર જિલ્લા શિક્ષણાધિકારી સહિતના ઉપસ્થિત રહેશે

(12:05 pm IST)