Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સુરતના સ્વાઈનફ્લુના વધુ બે કેસ નોંધાયા :બે મહિલાના રિપોર્ટ પોઝીટીવ : કુલ આંક 139 થયો

  સુરતમાં સ્વાઇન ફ્લુના વધુ બે કેસ સામે આવ્યા છે. પુનાગામની 50 વર્ષીય મહિલા અને વરાછાની 38 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લુનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. સ્વાઇન ફ્લુના કેસનો કુલ આંક 139 પર પહોંચ્યો છે

  . હાલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ 1 દર્દીની હાલત સુધારા પર  છે. 1 દર્દી અને 1 દર્દીની ઓક્સિજન સાથે સારવાર ચાલી રહી છે. સ્વાઇનફ્લુના કારણે કુલ 7 લોકોના મોત નિપજ્યા છે.

(11:35 pm IST)