Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની પછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માતમાં બે લોકોના કરૂણમોત

નડિયાદ :ખેડા જિલ્લામાં અકસ્માતના અલગ અલગ બે બનાવમાં ચાર લોકોનાં મોત થયા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં બે લોકોનાં મોત થયા છે. આજે વહેલી સવારે કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયો હતો.

(4:58 pm IST)