Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વાઇબ્રન્ટ નવરાત્રીમાંથી નીતિન પટેલની બાદબાકી

ગાંધીનગરઃ રાજકોટઃ રાજય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવના આમંત્રણ કાર્ડમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો ફોટો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બાદબાકી કરી નાખવામાં આવી છે.

(4:11 pm IST)