Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અંબાજીની બજારમાં નદીઓ વહી: હાઇવે પર પણ પાણી પાણી : વાહન ચાલકોને મુશ્કેલી

અંબાજીમાં બીજા દિવસે પણ વરસાદે જમાવટ કરતા બજારો પાણી પાણી થઈ ગઈ

અમદાવાદ : મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું છે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા ઉપરાંત મેહસાણા જિલ્લામાં પણ વરસાદ વરસ્યાના વાવડ છે બીજી તરફ અંબાજીમાં બીજા દિવસે પણ વરસાદે જમાવટ કરતા બજારો પાણી પાણી થઈ ગઈ છે. હાઇવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે

(8:27 pm IST)