Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુરતના અડાજણમાં ખાનગી ફાયનાન્સ પેઢીએ કરોડોનું ઉઠમણું કર્યાની ચર્ચા : લોકોનો હોબાળો : પોલીસ પહોંચી

આરોપીને ઝડપથી પકડીને ન્યાય અપાવવાની માંગ

 

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાયનાન્સ કંપનીનું ઉઠમણું કર્યું હોવાની ચર્ચા જાગી છે અડાજણમાં આવેલી ખાનગી  ફાયનાન્સ પેઢી કરોડો કંપનીમાં ઊઠી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

  કંપનીનું ઉઠમણું થતા અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું ક્હેવાય છે ત્યારે મુદ્દે લોકોએ ભારે હોબાળો કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ પોલીસ સમક્ષ આરોપીને ઝડપથી પકડીને ન્યાય અપાવવાની માંગ કરી છે.

(11:47 pm IST)