Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બારડોલીમાં બજારો બંધ કરાવાઈ :માંડવીમાં બસ અને ટ્રંકો ઉપર પથ્થરમારો ;ટાયર સળગાવ્યા :20 કોંગી કાર્યકરોની અટકાયત

બારડોલીમાં બંધના એલાનને પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઇને બજારો બંધ કરાવી હતી. માંડવી ખાતે કોંગી કાર્યકરોએ જલદ કાર્યક્રમ આપ્યો હતો. અને બસો તેમજ ટ્રકોને અટકાવી પથ્થર મારો કર્યો હતો. તેમજ ટાયરો સળગાવ્યા હતા. જો કે પોલીસે  20 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી

(11:11 pm IST)