Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

નવસારીમાં બંધને મિશ્ર પ્રતિસાદ:કોંગી કાર્યકરોની અટકાયત

નવસારીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસી કાર્યકરોએ બંધ કરાવતા પોલીસ કાફલો રેલવે સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યો હતો. ત્યારબાદ કોંગી કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા હતા.

(11:08 pm IST)