Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભારત બંધને પગલે અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત :ત્રણ ડીસીપી,ચાર એસીપી,30 પીઆઇ,150 પીએસઆઇ,2300 પોલીસ સહીત 800 હોમગાર્ડ જવાનો તૈનાત

અમદાવાદ ;આજે કોંગ્રેસ પ્રેરિત ભારત બંધના એલાનને પગલે અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બંધ દરમ્યાન કોઇ અઘટિત ઘટના ન બને અને શાંતિ જળવાઇ રહે તે માટે શહેરમાં 3 ડીસીપી, 4 એસીપી, 30 પીઆઇ, 150 પીએસઆઇ, 2300 પોલીસ કર્મચારીઓ, 800 હોમગાર્ડના જવાનો તેમજ એસઆરપીની 2 કંપની તૈનાત કરવામાં આવી છે.

(12:02 pm IST)