Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

હિંમતનગરમાં ભારત બંધ સંદર્ભે વિધાર્થીઓ શિક્ષણકાર્યથી અળગા

સાબરકાંઠાના હિંમતનગરમાં પણ યુથ કોંગ્રેસે કોલેજ બંધ કરાવી. હિંમતનગરની આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજો બંધ કરાવવા યુથ કોંગ્રેસના સભ્યો નીકળ્યા હતા.જેને વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યુ હતુ. તેમજ તેઓ શિક્ષણકાર્યથી અળગા રહ્યા હતા .

 

(11:42 am IST)