Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

કાલની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા રદઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા. ૧૦ :  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઇ આવતી કાલે ૧૧ ઓગષ્ટ રવિાવરે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની લેવાનારી સુપર વાઇઝર ઇન્સટ્રકટર ઇલેકટ્રીકલ ગ્રુપ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ-૩ આ પરીક્ષાઓની નવી તારીખો હવ ેપછી જાહેર કરવામાં આવશે.

(4:38 pm IST)