Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ત્રણ વર્ષ બાદ ઉકાઈ ડેમના ૧૧ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી ગયો હોવાથી ડેમમાં ૭ લાખ ૭૦ હજાર કયુસેક પાણીની આવક થતા ડેમની સપાટી સડસડાટ વધવા લાગી હતી. જેના પગલે ૧૧ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા.

(1:25 pm IST)