Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

હાલોલ નજીક આવેલા દેવ ડેમના છ દરવાજા ચાર ફૂટ ખોલાયા :33 ગામોને એલર્ટ

પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલા દેવ ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે ઉપરવાસના ભારે વરસાદને લઈ ૨૦૬૭૩.૯૩ ક્યુસેક પાણીની આવક  થઇ રહી છે

વરસાદી પાણીની આવક થતા રુલ લેવલ જાળવવા માટે દેવ ડેમમાંથી ૨૫૧૮૮.૯૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમના દરવાજા ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે

દેવ ડેમનું હાલનું લેવલ ૮૮.૪૪ મીટર છે જ્યારે ડેમની ભયજનક સપાટી ૮૯.૬૫ મીટર છે

દેવ નદીપરના કાંઠા વિસ્તારના પંચમહાલ અને વડોદરા જિલ્લાના 3 ગામો ને એલર્ટ કરાયા છે

હાલોલ તાલુકાના ગામો,વાઘોડિયા તાલુકાના ૧૯ ગામો, ડભોઇ તાલુકાના ગામોના લોકોને એલર્ટ કરાયા છે

(12:19 am IST)