Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ સામે કોર્ટમાં પીટીશન દાખલઃ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માંગણી

અમદાવાદઃ પોલીસ દ્ગારા આરોપીની કઢાતા સરઘસ સામે પિટિશન દાખલ કરાઇ છે. પોલીસ દ્ગારા અમાનવીય વર્તનના આરોપ સાથે પિટિશન કરાઇ છે. આરોપીને દોરડાથી બાંધીને સરઘસ કાઢવામાં આવે છે. ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માગ કરાઇ છે. માનવીય અધિકારોનું પોલીસ દ્ગારા હનનના આરોપ પણ લગાવાયો છે. આરોપીના સરભરાના મીડિયા અહેવાલ પણ ટાંકવામાં આવ્યા..

(6:01 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • સરકારની પગારમાં બેધારી નીતીથી શિક્ષકો નારાજ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો અને સરકારી શિક્ષણ સહાયકોને મળતા પગારમાં ભેદ:ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને સાતમા પગાર પંચનો તફાવત ત્રણ હપ્તામાં આપવા અંગે માંગ:ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહા મંડળ ની ચીમકી access_time 1:17 am IST