Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વલસાડ જિલ્લામાં ૬ પી.એસ.આઈ.ની બદલી

પીએસઆઈ બી.એન.ગોહિલને  વાપી ટાઉન પોલીસ સ્ટેશન થી કપરાડા પોલીસ સ્ટેશન, પીએસઆઈ ટી.સી. પટેલને રીડર શાખા માંથી ડુંગરી પોલીસ સ્ટેશન,પીએસઆઈ જે.જી.મોઢને ડુંગરી પોલીસ સ્ટેશનમાંથી જિલ્લા એમ.ઓ.બી શાખા તથા રીડર શાખા નો વધારો અપાયો પીએસઆઈ એસ.એમ.સાધુને જિલ્લા એમ.ઓ.બી શાખામાંથી વલસાડ સીટીમાં બદલી કરવામાં આવી પીએસઆઈ એ.કે. દેસાઈને વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી,પીએસઆઈ સી.ડી.ડામોર લીવ રિઝવ માંથી વાપી ઉ.નગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ તાત્કાલિક છુટા થવા આદેશ આપ્યો તેમજ બદલી વાળી જગ્યાએ હાજર થવા જણાવ્યું હતું.

(3:22 pm IST)