Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

મુખ્યમંત્રી રૂપાણી સાથે લોકગાયિકા ગીતા રબારીની શુભેચ્છા મુલાકાત

અમદાવાદ : જાણીતી ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ વેળાએ મંત્રી વાસણભાઇ આહીર પણ ઉપસ્થિત રહ્યાં હતા અત્રે ઉલ્લેખનીય છે કે લોકગાયિકા ગીતા રબારીએ ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લીધી હતી અને કે ગીત પણ ગાયું હતું 

(2:08 pm IST)