Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

ગુજરાત ચૂંટણી કાર્યક્રમ

અમદાવાદ,તા.૧૦ : લોકસભાના ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ છે.

જાહેરનામુ જારી થશે............................. ૨૮મી માર્ચ

ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ ચોથી એપ્રિલ

ઉમેદવારીની ચકાસણીની તારીખ...... પાંચમી એપ્રિલ

ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ.... આઠમી એપ્રિલ

મતદાનની તારીખ............................ ૨૩મી એપ્રિલ

મતગણતરીની તારીખ............................. ૨૩મી મે

(10:26 pm IST)