Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

હાઈબ્રીડ પાર્કનું નિર્માણ થશે : સોલાર પેનલથી ઉત્પાદન કરેલી વિજળી ખરીદાશે : સૌરભ પટેલ

હાઈબ્રીડ પાર્કમાંથી ૩૦ હજાર મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરાશે : હાઈબ્રીડ પાર્કનું નિર્માણ થશે : ૨૫ વર્ષ સુધીનો વિજળી કરાર કરાશે : ૧૭૫ ગીગા વોટ રિન્યુઅલ ઉર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્ય આગામી દિવસોમાં રિન્યુએબલ એનર્જીને વધુ મહત્વ અપાશે : સોલાર પેનલથી ઉત્પાદન કરેલી વિજળી ખરીદાશે : રિન્યુએબલ એનર્જી મુદ્દે મંત્રી સૌરભ પટેલની પત્રકાર પરિષદ

 

(3:39 pm IST)