Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સ્ટેચ્યુ ઓફ યુનીટી ની મુલાકાતે '' તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની'': ટીમે શુટીંગ કર્યુ

'' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' ની ટીમે વિશ્વની સોૈથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે શુટિંગ કર્યુ હતું. કેવડિયા પાસે બનાવેલી સરદાર વલ્લભભાઇ પટેલની આ પ્રતિભા પાસે હેલીપેડની જગ્યાઅ ેઇન્ટરનેશનલ  કાઇટ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો હતો. આ  ફેસ્ટિવલમાં ૧૫ દેશોના  ૪૮ પતંૅગબાજો, ગુજરાતના ૨૬  અને ભારતના અન્ય આઠ રાજયોના ૩૨ પતંગબાજો સાથે ટોટલ૧૦૬ પતંગબાજો  જોવા મળ્યા હતા. આ શોના તમામ  એકટર્સ ેઉત્તરાયણનું શુટિંગ  પણ કર્યુ હતું આ શોમાં જેઠાલાલનો એક મિત્ર તેમને ઉત્તરાયણ માટે ગુજરાતમાં આમંત્રણ આપે છે. તેઓ ત્યાં જાય છે અને સાથે સ્ર્ટેચયુ ઓફયુનિટી જોવા માટે પણ જાય છે. (૩.૨)

(11:26 am IST)