Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

બનાસકાંઠાના પાથાવાડામાં બુટલેગરનો ત્રાસ :પાંચ શખ્શો સાથે મળીને યુવક પર કર્યો હુમલો

વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ :ઘટનાના બે દિવસ બાદ પોલીસે પાંચ હુમલાખોરો સામે ગુન્હો નોંધ્યો

બનાસકાંઠાના પાથાવાડામાં બુટલેગરે એક યુવક પર હુમલો કર્યો હતો બુટલેગર સાથે પાંચ જેટલા શખ્સો યુવકને લાકડી અને ગડદા-પાટુનો માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો

   બુટલેગરના આ કારનામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટન પ્રકાશમાં આવ્યા બાદ પાથાવાડા પોલીસે બે દિવસ બાદ બુટલેગર સહિત પાંચ હુમલાખોર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે

 

(5:24 pm IST)