Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પીઢ અને જૂના જનસંધી નેતા અને ભાજપ અગ્રણી હેમંતભાઈ કંસારા ધરમપુરની વરણી

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પીઢ અને જૂના જનસંધી નેતા અને ભાજપ ના અગ્રણી હેમંતભાઈ કંસારા ધરમપુર ની વરણી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વરણી કરવામાં આવી છે

(11:06 pm IST)