Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વડોદરા :પારૂલ યુનિવર્સીટીમાં કેમેસ્ટ્રી લેબમાં વિદ્યાર્થી પર એસિડ એટેક

સહપાઠી દ્વારા બે વાર એસિડ નખાયો :લેબ આસિસ્ટન્ટ પણ ઘવાયા

 

વડોદરા પાસેની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પર એસિડ એટેક થયો છે. કેમેસ્ટ્રી લેબમાં વિદ્યાર્થી પર એસિડ એટેક કરાયો હતો.જાણવા મળ્યા મુજબ સહપાઠી દ્વારા વિદ્યાર્થી પર બે વાર એસિડ નાખવામાં આવ્યો હતો. એસિડ એટેકમાં લેબ આસિસ્ટન્ટ પણ ઘવાયા છે. ઘવાયેલા વિદ્યાર્થીને પારૂલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. શુક્રવારે એસિડ એટેકની ઘટના બની હતી.

(9:17 pm IST)