Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

પટણા એરપોર્ટ ઉપર શકિતભાઈનું ઉષ્માભર્યુ સ્વાગત

કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહિલનું ગઈકાલે પટણા એરપોર્ટ ઉપર કોંગીજનોએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ તે પ્રસંગની તસ્વીર. બિહાર કોંગ્રેસ પરિવારે જે પ્રેમ અને સ્નેહ વરસાવ્યો તેનાથી ભાવવિભોર બનેલા શકિતભાઈએ સહુનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

(11:37 am IST)