Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ભચાઉના લલિયાણાના દર્દી હોમ આયસોલેટમાં કોરોનાથી મુક્ત થયા

ભચાઉ તાલૂકાના લલિયાના ગામ  ના મંજુબેન ૨૮ જુલાઈના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.કે.સિંઘ ના માર્ગદર્શન હેઠળ હોમ આઇશોલેટ માં રાખવામાં આવેલ હતા
તેવો સગર્ભા હતા  એમને પ્રા.આ.કેન્દ્ર જંગીના મેડિકલ ઓફિસર ડૉ નારાયણ સિંહ ની સતત દેખરેખ હેઠળ દિવસમાં ૪ થી ૫  વાર ફોલોઅપ લેવા માં આવતું હતું  સંપૂર્ણ સારવાર કરવામાં આવતા બેન આજે સંપૂર્ણ સ્વસ્થ થયા છે
 આરોગ્ય કર્મી સુપરવાઈઝર બીકે જાદવ , રાજેશ દુલેરા,  ફરઝાનાબાનું પઠાણ ,મપહેવ પ્રતિપાલસિંહ ગોહિલ , આશા અને આશા ફેસેલિટર રાણીબેન  સારવાર કરવામાં સહભાગી બન્યા હતા

(9:29 pm IST)