Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ઓન લાઇન સેવા બંધ રાખવાનો નિર્ણય મોકુફ

રાજકોટ તા. ૯: રાજય સરકાર દ્વારા મરામતના હેતુથી આજે રાતથી ૩ દિવસ માટે ઓનલાઇન અરજી સહિતની ઇન્ટરનેટને લગતી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયેલ તે વરસાદની સ્થિતિના કારણે મોકુફ રખાયાનું જાણવા મળે છ.ે સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

(3:43 pm IST)