Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાજ્યપાલ ઓ,પી,કોહલીનો જન્મદિવસ :રાજભવન જઈને મુખ્યમન્ત્રી વિજયભાઈએ આપી શુભેચ્છા

મુખ્યમંત્રી વિજયભાઈ ભાઈ રૂપાણીએ આજે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીજીના જન્મ દિન અવસરે રાજભવન જઇને રાજ્યપાલને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી.

 રાજ્યપાલના  જન્મદિવસની ઉજવણી રૂપે રાજભવનમાં યોજાયેલી રક્તદાન શિબિરની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત લીધી હતી.

રાજ્યપાલના જન્મ દિવસે દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન રાજભવન ખાતે કરાય છે.

(1:02 pm IST)