Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

૫ પોલીસ ઇન્સ્પેકટરને dysp તરીકે બઢતી,રાજકોટમાં નવી ઊભી થયેલ ૨ મદદનીશ પોલીસ કમિશ્નરની જગ્યાએ આર. એસ.બારીયા મદદનીશ પોલીસ કમિશનર મહિલા અને વી.આર.મલ્હોત્રા ટ્રાફિક એસીપીની નવી જગ્યા પર બઢતી આપી નિમણુક

રાજકોટ ,૫ પોલીસ ઇન્સ્પેકટરને dysp તરીકે બઢતી આપી રાજકોટ શહેરની વધતી જતી વસ્તી અને તેના પર નિયંત્રણ માટે મદદનીશ પોલીસ કમિશનર મહિલા વિભાગ અને વાહનોની વધતી સંખ્યા ધ્યાને લય મદદનીશ પોલીસ કમિશનરની વધારાની જગ્યા ઊભી કરી નિમણુક કરવામાં આવી છે ,જે વિગત આ મુજબ છે

(5:28 pm IST)