Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અમદાવાદમાં ઝાડ પડતા ત્રણ વાહનો દબાઇ ગયા

અમદાવાદ,તા. : વાદળ છાયા વાતાવરણ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ભારે પવન સાથેઝાપટા રુપે સમગ્ર અમદાવાદમાં છુટક વરસાદ વરસી રહ્યો છે.પવનને કારણે આરબીઆઇ પાસે આવેલ વિશાળ લીમડાનું ઝાડ પવનને કારણે ધરાશાયી થઇ ગયુ.ઝાડ નીચે પાર્કકરેલા ક્રેટા કાર,ટેમ્પો અને એક પેડલ રીક્ષા દબાઇ ગઇ હતી. અંગે ફાયરબ્રીગેડને  જાણકરતાં તેમની ટીમ આવી પહોંચી હતી અને ઝાડ હટાવીને રસ્તો સાફ કર્યાેહતો.આના લીધે થોડોક સમયમાટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

(10:23 pm IST)