Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અમદાવાદમાં રાણીપ વિસ્તારમાંથી પોલીસે ઘેટાં બકરા ભરેલ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી

અમદાવાદ:સ્થાનિક પોલીસે માહિતીને આધારે રાણીપ બકરા મંડી તરફથી આવી રહેલી ઘેટા બકરા ભરેલી ટ્રકને રાણીપ જૂની પાણીની ટાંકી સામે અટકાવી હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક ભરેલા 151 ઘેટાબકરા મળી આવ્યા હતા. જેની કીંમત 6,45,500 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું હતું, પોલીસે કેસમાં સમીરખાન જમીન ખાન પઠાણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)