Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વલસાડ જિલ્લામાં કોરોનાનો કાળો કેર: નવા 23 કેસ પોઝીટીવ : વધુ 2 દર્દીઓના મોત :

સંઘ પ્રદેશ દમણમાં નવા 7 કેસ અને દાદરા નગર હવેલીમાં નવા 25 કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે, જીલ્લાના તાલુકા ઓ માં આજે ૯ મી એપ્રીલ નાં રોજ ૨૩ નવા કેસ  નોંધાયા છે જયારે વધુ ૨ દર્દીઓના નાં દુઃખદ અવસાન થયા છે બીજીતરફ સંઘ પ્રદેશના દમણ માં ૭ કેસ નોંધાયા છે જયારે દાદરા નગરહવેલી માં ૨૫ નવા કેસ નોંધાયા છે .

(9:20 pm IST)
  • ઇંગ્લેન્ડ : એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ ફિલિપ, જેમણે 73 વર્ષ પહેલા રાણી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા, તેમનું આજે સવારે વિન્ડસર કેસલ ખાતે નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં માતમ છવાયો access_time 4:58 pm IST

  • અક્ષરધામ મંદિર ૩૦મી સુધી બંધ : કોરોનાની મહામારીના પગલે ગાંધીનગર સ્થિત વિશ્વ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે access_time 3:56 pm IST

  • સતત વધતા જતા કોરોના વ્યાપ વચ્ચે :રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે વધારાનું મશીન ફાળવતા વિજયભાઈ :બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીઍ કરેલી મહત્વની જાહેરાત access_time 4:32 pm IST