Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

'આપ'ના અજીત લોખીલને કોરોના

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નેશનલ કાઉન્સિલનાં સભ્ય એવા અજીતભાઇ લોખીલને કોરોના પોઝિટિવઃ ગાંધીનગરમાં ચૂંટણી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મળતા છેલ્લા છ દિવસથી ગાંધીનગર હોઇ, કોરોના પોઝિટિવ આવતા રાજકોટમાં સારવાર લઇ રહ્યા છે.

(3:02 pm IST)
  • રાજકોટમાં શનિ - રવિ પાનના ગલ્લા બંધ રહેશે : કોરોના સંક્રમણ વધતા પાન - ગલ્લા ઍસોસીઍશનનો નિર્ણય access_time 5:56 pm IST

  • વડોદરાના અતલાદરા ખાતે બીએપીએસ મંદિરના મધ્યસ્થ ખંડમાં ૫૦૦ બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે : તંત્રને સભાગૃહ સોંપી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો access_time 3:53 pm IST

  • નક્સલીઓ સાથે ભયંકર અથડામણ દરમિયાન નક્સલીઓ એક જવાનને બાન પકડીને લઈ ગયા હતા. તેની લોકો સમક્ષ જે બેઇજ્જતી કરવામાં આવી, તે વિડિઓ કલીપ એબીપી ન્યુઝના એડિટર પંકજ ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી છે. આવા નકસળીઓ માટે કોઈ શબ્દો વાપરવા એ પણ ઉચિત નથી લાગતું access_time 11:46 pm IST