Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સુરતના રાંદેર ઝોનમાં ઉત્તર અને પૂર્વનો સમગ્ર વિસ્તાર ક્વોરોન્ટાઈન કરાયો

 

કોરોના વાયરસ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહયો છે તબક્કો સુરત માટે ઘાતક પુરવાર થઇ રહ્યો છે તેમજ ખાસ કરીને રાંદેર વિસ્તારમાં પોઝિટિવ દર્દીને ૩૫ ટકા દર્દીઓ હોવાતી મનપા કમિશનર વધુ કડક કાર્યવાહીના ભાગરૂપે રાંદેર ઝોનમાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં આખો ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરી માસ્ક ક્વોરન્ટાઈન કરી દીધું છે. આજે કોરોનાના વધુ 9 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. 9 કેસ માંથી એક દોઢ વર્ષના બાળકમાં કોરોના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. કુલ નવ શંકાસ્પદ લક્ષણો સાથે 248ના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 211ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 21ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

 

(10:40 pm IST)