Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વડોદરામાં એમએસ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો :ફેકલ્ટીમાં ધરણા પર બેઠા :ઓએસડીનો ઘેરાવ કર્યો

વડોદરામાં M.S યુનિર્વસિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો સામે આવ્યો છે. યુનિ.ની લૉ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. યુનિર્વસિટીમાં ડીન અને પ્રોફેસરોની કમીને લઇને હોબાળો મચાવ્યો હતો. લૉ ફેકલ્ટીમાં અનેક પ્રશ્નોને લઇને વિદ્યાર્થીઓ નારાજ હતા અને ફેકલ્ટીમાં ધરણાં પર બેસી જઇ વિદ્યાર્થીઓએ રોષ દેખાડયો હતો. વિદ્યાર્થીઓએ ઓએસડીનો ઘેરાવો કર્યો હતો.

(9:08 pm IST)