Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

આણંદના સોજીત્રામાં હોટલમાં આગ ભભૂકી :સમાન બળીને ખાખ

આણંદ:આણંદમાં સોજીત્રાની હોટલમાં આગ લાગી હતી. આગ લાગતા હોટલનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કર્મચારીઓ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

(8:51 pm IST)