Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

જેડબ્લુને ગૌરવવંત એવોર્ડ

અમદાવાદ  કેતનખત્રી :  જેડબ્લુને ટ્રાન્સફોર્મીંગ રીટેઇલ ઇન્ડિયા એવોર્ડ શ્રીમતી સ્મૃતિ ઇરાની (ટેક્ષટાઇલ મંત્રી) દ્વારા મુંબઇ ખાતે એનાયત કરવામાં આવેલ હતો. આ એવોર્ડ જીતેન્દ્ર ચૌહાણ (ચેરમેન - જેડબ્લુ) તથા સંભવ ચૌહાણ (એકઝીકયુટીવ ડીરેકટર જેડબ્લુ) સ્વીકારતા તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.(૪૫.૪)

(2:39 pm IST)